ગુજરાતી English

  લોકરક્ષક ભરતી બોર્ડ

More Website Templates @ TemplateMonster.com. Zerotheme.com!
  ટેક્નિકલ સમિતિના સભ્યો
 •   ૧) શ્રી આશિષ ભાટીયા, આઇપીએસ, અધ્યક્ષ, ઉચ્ચ ટેકનીકલ સમિતી અને અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.ગાંધીનગર.

 •   ર) શ્રી સમશેરસીંગ, આઇપીએસ. સભ્ય, ઉચ્ચ ટેકનીકલ સમિતી અને પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ , સુરત.

 •   ૩) શ્રી મનોજ અગ્રવાલ, આઇપીએસ સભ્ય, ઉચ્ચ ટેકનીકલ સમિતી અને સચિવશ્રી(ગૃહ), ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.

 •   ૪) શ્રી ડી.આર.ભમ્મર,
  સભ્ય, ઉચ્ચ ટેકનીકલ સમિતી અને નાયબ સચિવ (ટી.સી.એન્ડ, ટી.) ગૃહવિભાગ, સચિવાલય, ગાંધીનગર.

ભરતી બોર્ડ વિશે

ઉચ્ચ ટેકનીકલ સમિતિની ફરજોઃ


આ ઉચ્ચ ટેકનીકલ સમિતિ ભરતી સબંધી કાર્યવાહી, કાર્યપધ્ધતિ અંગે ભરતી બોર્ડને સલાહ સુચન અને માર્ગદર્શન આપશે તથા ભરતી બોર્ડ આ સમિતિના નિર્ણય અનુસાર કાર્યવાહી કરશે.


લોકરક્ષક ભરતી બોર્ડની ફરજોઃ


લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ કામગીરી જેવી કે, પેપરમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS સોફટવેર મારફતે મેળવી સરકારશ્રીના નિયમોનુસાર લેખિત તેમજ શારીરીક પરીક્ષા લેવાની કામગીરી કરશે ત્યારબાદ રીઝલ્ટ ડીકલેર કરવા અંગેની કામગીરી કરશે. આ અંગેની તમામ વ્યવસ્થા લોકરક્ષક ભરતી બોર્ડે કરવાની હોય છે.


એકંદરે, ભરતી બોર્ડ ધ્વારા ભરતી નિયમો, પરીક્ષા નિયમો અને પ્રસ્થાપિત અનામત અંગેની નિતીને અનુસરીને પરીક્ષાની શરૂઆતથી આખરી પરીણામ સંવર્ગવાર તૈયાર કરવાની તમામ કામગીરી લોકરક્ષક ભરતી બોર્ડની ફરજમાં આવે છે.


  

લોક રક્ષક ભરતી બોર્ડ સભ્યો
 • ૧) શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, આઇપીએસ, અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જ, વડોદરા.

 •    ર) શ્રી મનોજ શશીધર, આઇપીએસ, સભ્ય, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ કમિશ્નર, વડોદરા શહેર.

 • ૩) શ્રી રાજીવ રંજન ભગત, આઇપીએસ, સભ્ય, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, ઇન્ટેલીજન્સ, ગુ.રા., ગાંધીનગર.

 •    ૪) શ્રી હરીકૃષ્ણ પટેલ,આઇપીએસ, સભ્ય, લોકરક્ષક ભરતી બોર્ડ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક, ઇન્ટેલીજન્સ, ગુ.રા.,ગાંધીનગર.

 • પ) શ્રીમતી નિપૂણા એમ. તોરવણે,
                         આઇપીએસ,
  સભ્ય, લોકરક્ષક ભરતી બોર્ડ અને અધિક પોલીસ કમિશ્નર, સેકટર-ર, સુરત શહેર.